જૂના સમયની વાત છે , કોઈ ગામમાં છ આંધળા માણસ રહેતા હતા . એક દિવસ ગામવાળોએ એને જણાવ્યા કે ગામમાં હાથા આવ્યું છે.
એને આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું હતું પણ ક્યારે એને છૂઈને અનુભવ નહી કર્યા હતા.
એને નક્કી કર્યા કે અમે ભલે હાથેને જોઈ નથી શકતા પણઆજે એને છુઈને અનુભવ કરીશ અને બધા એ જગ્યા પર ગયા જ્યાં એ હાથી આવ્યું હતું.
બધાએ હાથીને છુવાનું શરૂ કર્યા . હું સમઝી ગયો હાથી એક થાંભલાની જેમ હોય છે , પહેલા માણસે હાથીના પગ છૂતા કહ્યું ..
અરે નહી , હાથી તો રસ્સીની જેમ હોય છે બીજા માણસે એમની પૂંછ પકડતા કહ્યું.
હૂં જણાવું છું એ તો એક ઝાડના તનાની જેમ હોય છે ત્રીજા માણસે એમની સૂંઢ પકડતા કહ્યું...
તમે લોકો શું કહો છો , હાથી કે મોટા પંખાની જેમ હોય છે ચોથા માણસે એમના કાન છૂઈને કહ્યું
નહી નહી એ એક દીવાલની જેમ હોય છે , પાંચમા માણસે એમના પેટ પર હાથ રાખતા બોલ્યા.
આવું નથી એ તો એક નલીને જેમ હોય છે છ્ટઠા માણસે એમની વાત રાખી અને પછી બધા આપસમાં બહસ કરવા લાગ્યા અને પોતાને સિદ્ધ કરવામાં લાગી ગયા.
એમનો વિવાદ તેજ થઈ ગયો એ ઝગડવા લાગ્યા .
ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ રહ્યું હતું એને રોકીને પૂછ્યું , શું વાત છે તમે બધા આપસમાં કેમ ઝગડી રહ્યા છો ?
અમે એ નક્કી નહી કરી શકી રહ્યા છે જે આખરે હાથી કેમ કેવું દેખાય છે એને જવાબ આપ્યા અને પછી એક-એક કરીને બધાને એમની વાત કહી.
બુદ્ધિમાન માણસે બધાની વાત શાંતિથી સાંભળી અને બોલ્યા તમે બધા પોત-પોતાની જગ્યા સહી છો. તમારા વર્ણનમાં અંતર આટલું છે કે ત્યમે બધાએ હાથીના જુદા-જુદા ભાગ છૂઆ છે.
પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી એ બધી સહી છે. આવું બધાએ એક સાથ જવાબ આપ્યા !
એ પછી કોઈ વિવાદ નહી થયું અને બધા ખુશ થઈ ગયા એ બધા સાચે કહેતા હતા.
મિત્રો ઘણી વાર અમે અમારી જ વાત પર અડી જઈએ છે અમે સહી છે અને બાકી બધા ખોટા છે.
પણ આ શક્ય છે કે અમે સિક્કાના માત્ર એક જ પહેલૂ જુએ છે અને બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે છે.
આથી અમે અમારી વાત તો કહેવી જોઈએ પણ બીજાની વાત પણ સબ્રથી સાંભળવી જોઈ અને ક્યારે પણ બેકારના વિવાદમાં નહી પડવું જોઈએ.
વેદોમાં પણ કહ્યા છે કે એક સત્યને ઘણા રીતે જણાવી શકાય છે , જ્યારે બીજી વાર તમે કોઈ વિવાદમાં પડશો તો યાદ કરી લેશોકે તમારા હાથમાં પૂંછ ક છે તો બાકીના ભાગમાં પણ છે.
0 Comments
Thank for your excellent comment.we are try to best performance for our work.